જામનગર શહેર: જામનગરના ધુળસીયાના આધેડનું સારવાર દરમિયાન મોતની થયું....
જામનગર જિલ્લાનો ફલ્લા માર્ગ વધુ એક વખત લોહિયાળ બન્યો છે. જેમાં બેકાબુ કારની ઠોકરે આધેડને ગંભીર ઈજા પહોંચી હતી. જે ઇજા જીવલેણ નિવડતા આધેડનું મોત નીપજ્યું છે.આથી પંચકોસી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી