વાંસદા: વાસદા ગાંધી મેદાન ખાતે દિવાળીના પર્વને લઈને ટ્રેડ ફેર
Bansda, Navsari | Oct 18, 2025 નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે આવેલા ગાંધી મેદાન ખાતેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગાંધી મેદાનમાં યોજાયેલા ટ્રેડમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા દિવાળીના તહેવારને લઈને દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે.