ચોટીલા: ચોટીલા તાલુકાના કરાળ પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ માતૃપિતૃ વંદનાથકી ઉજવાયો હતો બાળકો માતા પિતા નું પૂજન કર્યું હતું
Chotila, Surendranagar | Aug 6, 2025
ચોટીલા તાલુકાની કરાળ ચોબારી પ્રાથમિક શાળા ગામ ધરમપુર ખાતે સોમવારના રોજ શાળા સ્થાપના ના 45 વર્ષ પૂર્ણ થતા શાળા સ્થાપના...