કડી: કડી શહેર તેમજ કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરોના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી #jansamasya
Kadi, Mahesana | Jul 17, 2025
કડી શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.થોડા સમય પહેલા કડી કરણનગર...