થરાદ: નગરના વિવિધ વિસ્તારોમાં રાત્રે ટ્રેક્ટર પર બેસીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
India | Sep 9, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને...