હળવદ: હળવદના ચાડધ્રા ગામે ભારે વરસાદના કારણે તૂટી ગયેલ ચેકડેમનુ 11 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાશે...
Halvad, Morbi | Sep 14, 2025
હળવદ તાલુકાના ચાડધ્રા ગામ નજીકથી પસાર થતી બ્રાહ્મણી નદી પર થોડા દિવસો પહેલા ભારે વરસાદના કારણે નિર્મિત ચેકડેમ તૂટી જવાથી...