જલાલપોર: આવનાર દિવાળીને લઈને શહેરમાં રંગોળીનું વેચાણ કરતા વેપારીઓમાં મુશ્કેલી ગ્રાહક ન આવતા મંદીનો માહોલ
આવનાર દિવાળીના તહેવારને લઈને બજારમાં રંગોળી સહિત દીવાઓ મળી રહ્યા છે પરંતુ તૈયાર અને રેડીમેટ રંગોળી લેતા હોવાથી છૂટક રંગોળીનું વેચાણ ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે જેને લઈને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.