તળાજા: પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે તળાજામાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે તળાજામાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં, જ્યાં આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે એક ખાસ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સવારે સાડા નવ કલાકે તળાજા એસ.ટી.બસ સ્ટેશનમાં માં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું તારીખ 25 સપ્ટેમ્બર 2025ના રોજ, સવારે 11 વાગ્યે તળાજા શહેરના