સિહોર: સિહોર ચાર મહિના પહેલા સિહોર બેંક ઓફ બરોડા માં ચોરી ની કોશિશ કરનાર આરોપી ને ઝડપતી સિહોર પોલીસ ટીમ
બરોડા પંથકમાં ૩૪ જેટલા ગુન્હાઓ આચર નાર રીઢો ગુનેગાર અંકિત રમણભાઈ કે જેઓ વિવિધ વિસ્તારોમાં બેંક ના એ.ટી.એમ,તથા બેંક ના વેન્ટિલેશન ગ્રાઇન્ડર વગેરે સાધનોથી કાપી ચોરી ની ઘટના ને અંજામ આપવા ની મોડસ ઓપરેન્ડી ધરાવનાર આરોપી રમણ સિહોર ટાણા રોડ પર પસાર થતો હોય ત્યારે સિહોર પોલીસ દ્વારા વાહન ચેકીંગ દરમિયાન KTM ગાડી તથા ગ્રાઈન્ડર,પેચિયા તથા શટર તથા તાળા તોડવાના સમાન સાથે અંકિત રમણભાઈ પાટણવાડિયા હાલ વડોદરા અકોટા ને સિહોર પોલીસ દ્વારા ઝડપી પાડ્યો હતો.