વલસાડ: ઘડોચી તળાવ મોટા તાઈવાડ ખાતે આવેલી દરગાહ ખાતે ઉર્સ શરીફ કાર્યક્રમમાં વલસાડ સીટી પી.આઇએ હાજરી આપી
Valsad, Valsad | Sep 16, 2025 મંગળવારના 2 કલાકે આપેલી હાજરીની વિગત મુજબ વલસાડના મોટા તહેવાર ખાતે આવેલ ઘડોચી તળાવ ખાતે આવેલી હઝરત પીર શેરન શાહ તથા પીરમાજી મા દરગાહ ખાતે આજ રોજ ઉર્શ શરીફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પીઆઇડી પરમારે પણ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમની શોભા વધાવી હતી.તેમજ નિયાસ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.