દિયોદર: ભેસાણા ગામમાંથી એક ઈસમ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો
આજ રોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર પોલીસ ગામડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ફરતા ફરતા ભેસાણા ગામમાંથી એક ઈસમ પાસેથી ભારતીય વિદેશી દારૂની બોટલ મળી આવી જોકે દિયોદર પોલીસ કુલ મુદ્દા માલ કબજે કર્યો તેમજ કુલ મુદ્દામાં વિદેશી દારૂની એક બોટલ તેમજ દારૂની કિંમત સો રૂપિયા જેટલી તેમજ ઈસમ ઉપર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..