ગોધરા: વરસતા વરસાદ વચ્ચે કલાલ દરવાજા વિસ્તારના શિવગંગા ગ્રુપના ગણેશજીનું આગમન, શ્રીજીને નિહાળવા માનવ મહેરામણ ઉમટ્યું
Godhra, Panch Mahals | Aug 16, 2025
ગોધરા શહેરમાં મોડીરાત્રે કલાલ દરવાજા વિસ્તારના શિવગંગા ગ્રુપ દ્વારા “ઓપરેશન સિંદૂર” થીમ હેઠળ ગણપતિ બાપ્પાનું આગમન થયું....