જામજોધપુર: દિવાળીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં દિવાળીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો જામજોધપુરના અનેક વિસ્તારોમાં નાના બાળકોથી લઈને મોટા યુવાનો દ્વારા ફટાકડા ફોડી દિવાળીના પર્વની ઈચ્છાપૂર્વક ઉજવણી કરાય રંગબેરંગી ફટાકડા ફોડી આ ખાસ ઉત્સવ ઉજવવામાં આવ્યો