જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત 87 વિધાનસભા વિસાવદર ના મતવિસ્તારના લોકોને તેમજ કાર્યકર્તાઓને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા મળીને તેઓની સમસ્યાઓ તેમજ પ્રશ્ન અંગે માહિતી મેળવી અને આગળની કાર્યવાહી કરવા માટે કેટલાક સરકારી પત્રો લખ્યા અને ધારાસભ્ય દ્વારા ફોન કર્યા મેસેજ કર્યા અને સૌ લોકોની રજૂઆતો હતી તે મુજબ ધારાસભ્ય દ્વારા લોકોના કામ થાય તેવી ખાતરી આપવામાં આવી હતી