ગોધરા: ગોધરા શહેર બી ડિવીઝન પોલીસે પશુધારાના ગુન્હાના નાસતા ફરતા આરોપીને ગોંદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો
Godhra, Panch Mahals | Sep 8, 2025
ગોધરા શહેર બી ડિવીઝન પોલીસે પશુધારાના ગુન્હાના છેલ્લા 9 માસથી નાસતા ફરતા આરોપી યાકીબ ઉર્ફ ગબરુ નાસીર શેખને ઝડપી પાડ્યો....