શહેરના જશોનાથ સર્કલ પાસે અજાણ્યા શખ્સો દ્વારા આધેડ પર હુમલો કરાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Jul 28, 2025
ભાવનગર શહેરના જશોનાથ સર્કલ પાસે આધેડ પર હુમલો કરાયાની ઘટના બની હતી. જે બનાવ મામલે મળતી માહિતી અનુસાર જશોનાથ સર્કલ પાસે...