જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે જેને લઈને જરૂરી વ્યવસ્થા કરવા મહાદેવગીરી બાપુએ કર્યું સૂચન
ગિરનારની લીલી પરિક્રમા આગામી 2 નવેમ્બર થી પાંચ નવેમ્બર સુધી યોજાશે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી પડશે જેને લઈને પ્રાથમિક સુવિધા જેમકે લાઈટ પાણી સહિતની વ્યવસ્થાઓ કરવા જિલ્લા કલેકટરને મહાદેવ ગીરીબાપુ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે