વડોદરા: શેરખી પાસે રિક્ષામાંથી ગૌ રક્ષકે 80 કિલો ઉપરાંત શંકાસ્પદ ગૌ-માંસ પકડી પાડ્યું,એક ઝડપાયો
Vadodara, Vadodara | Sep 3, 2025
વડોદરા : શેરખી પાસેથી આણંદ થી વડોદરા શંકાસ્પદ ગૌ-માંસ વેચાણ અર્થે લાવવામાં આવતું હતું. જેની ગૌરક્ષક નેહા પટેલને જાણ થતા...