નવસારી: વિજલપુર પોલીસ સ્ટેશનમાં પોક્સોનો જે ગુણો દાખલ થયો તે બાબતે ડીવાયએસપીએએસપી કચેરીથી આપી માહિતી.
વિજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અપરણ અને પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારે આરોપીને જે ઝડપી પાડવામાં આવ્યો આ સમગ્ર ઘટનાને લઈને અને શું હતી હકીકત તેની માહિતી નવસારી જિલ્લાના ડીવાયએસપી સંજય રાય માહિતી આપી.