વિસાવદર: વિસાવદર શહેર ના સરદાર ચોકથી બસ સ્ટેન્ડ સુધી નો મુખ્ય 100 મીટર નો નવો રસ્તો બનાવવાનું કોકડું ઉકેલવા મા નગરપાલિકા નિષ્ફળ
વિસાવદર સરદાર ચોકથી બસ સ્ટેન્ડ સુધી ના રસ્તાનું બાકી કામ ચાર મહિના થી ટલ્લે ચડી રહ્યું છે આ રસ્તા નું અગાઉ સાંસદ થોડાં સમય પહેલાં નગરપાલિકા પ્રમુખ અને બાદમાં પુર્વ ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એમ છતાં શહેર નો 100મીટર જેટલો મુખ્ય રસ્તા થતો નથી સ્થાનિક વેપારીઓએ હાલના રસ્તા ને ઉડો ઉતારી ત્યાર બાદ નવો બનાવવા રજૂઆત કરી છે સ્થાનિક વેપારીઓની રજુઆત છે કે રસ્તાને નીચો ઉતારી બનાવવામાં આવે જ્યારે તંત્ર કહે છે નીચો ઉતારી તો પાણી ભરાઈ