વડોદરા પશ્ચિમ: 17વર્ષથી સંપર્કમાં આવ્યા બાદ લગ્ન નહી કરનાર સયાજી હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટની બળાત્કારના ગુનામાં ધરપકડ
વડોદરાની સયાજી સિવિલ હોસ્પિટલના સાયકિયાટ્રિસ્ટ વિભાગના ૫૪ વર્ષીય એસોસિયેટ પ્રોફેસર ડો.ચિરાગ બારોટની સામે બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ તે આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.