કોડીનાર: કોડીનાર ના દુદાણા ગામે ધારાસભ્ય, પૂર્વ સાસંદ ના હસ્તે કૌશલ્ય વધઁન કેન્દ્ર નુ ખાતમુહૂર્ત કરવામા આવ્યુ ગ્રણીઓની હાજરી
કોડીનાર વિધાનસભાના દૂદાણા ગામ માં ૨૫ લાખના ખર્ચે નિર્માણ થનાર " કૌશલ્ય વર્ધન કેન્દ્ર " નું આજરોજ 5 કલાકે ધારાસભ્ય ડો પદ્યુમન વાજા , પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકની દ્રારા ખાત મુહૂર્ત કર્યું. આ ખાત મુહૂર્ત પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ બારડ અને પૂર્વ પ્રમુખ ભગુભાઈ પરમાર તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા .