સાયલા: સાયલા બજાર સમિતિ સાયલાની સામાન્ય ચૂંટણી-૨૦૨૫ માટે આખરી મતદાર યાદી જાહેર કરાઈ 17 ઓક્ટબર 2025 મતદાન યોજાશે
Sayla, Surendranagar | Sep 6, 2025
સાયલાની બજાર સમિતિ સામાન્ય ચૂંટણી-૨૦૨૫ માટે આખરી મતદાર યાદી જાહેર કરી છે બજાર સમિતિ સાયલાની સામાન્ય ચૂંટણી-૨૦૨૫ તા. 17...