કેશોદ: કાપડ એસોસિયન અને વેપારી મહામંડળ દ્વારા પાક નુકશાનીને લઈને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ
કેશોદ તાલુકામાં થયેલ કામોસમી વરસાદને લઈ ખેડૂતોએ ને મોટે પાએ નુકસાની વહેઠવાનો વારો આવ્યો છે .ત્યારે કેશોદના વેપારીઓ દ્વારા પણ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડૂતોને થયેલ નુકસાની બાબતે વળતર ચૂકવવા માંગ કરી હતી