ચોટીલા: ચોટીલા ચામુંડા માતાજી ના મંદિર માં નવા વર્ષ દર્શન માટે માઈ ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી માતાજીને સોળે શણગાર કરવામાં
ચોટીલા સ્થિત સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે દિવાળી થી લઈને આજે ભાઈ બીજ સુધી દર્શન માટે માય ભક્તોની ભારે ભીડ જોવા મળે છે ત્યારે દેશ વિદેશ અને રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે માય ભક્તો ઊંટે છે નવા વર્ષના પર્વ નિમિત્તે માતાજીને સોળે શણગાર કરવામાં આવ્યો છે. આ શણગારમાં અવનવા વસ્ત્રો અને વિવિધ પ્રકારના ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.