પ્રેસ નોટ “ગણતરી ના કલાકો માં ચકચારી મર્ડર ના કેસના આરોપીને પકડી પાડતી મહુવા ટાઉન પોલીસ.” ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય સાહેબ તથા મહુવા ઈ.ચા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર. વી. ડામોર સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ મહુવા ટાઉન પો.સ્ટે.પાર્ટ “એ” પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૫૦૮૯૮ બી.એ