વડાલી: શહેરની મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા કર્મચારીનુ આકસ્મિક અવસાન થતા પંથકમાં શોકનો માહોલ છવાયો
Vadali, Sabar Kantha | Aug 7, 2025
વડાલી મામલતદાર કચેરી વડાલી ખાતે છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમય થી રેવન્યુ તલાટી ની ફરજ પરના હર્ષ વેસતિયા જેમની અંદાજીત ઉંમર...