જૂનાગઢ: તાલુકાના ડુંગરપુર ગામે દારૂ સાથે 1 શખ્સ ઝડપાયો
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે ગોવિંદભાઈ રણછોડભાઈ મકવાણાને સરકારી નર્સરી પાછળ કાચા રસ્તા પર એક પ્લા.ની થેલીમા ગે.કા રીતે વગર પાસ પરમીટે દેશી પીવાના દારુ ભરેલ પોલીથીનની નાની નાની કોથળીઓ મુદામાલ સાથે જૂનાગઢ તાલુકા પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ-ધરી છે