કુંકાવાવ: વડિયા નો સુરવો ડેમના 75% ભરાયો, નવા નીરના વધામણાં કરી મો મીઠા કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ
Kunkavav Vadia, Amreli | Aug 19, 2025
સંતો, સરપંચ, ખેડૂતો અને ગાયત્રી ચોક યુવક મંડળ ના યુવાનો એ શ્રીફળ, ચૂંદડી,ફૂલ અને દૂધની ધારાવાળી કરી વધામણાં કર્યા મઘા...