પાદરા: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુજપુર પાસે નવો ટુલેન પૂલ બનાવવા 212 કરોડ મંજૂર કર્યા
Padra, Vadodara | Jul 14, 2025
મુજપુરા પાસે પુલ દુર્ઘટના બાદ અહીંથી પસાર થતા સ્થાનિકો વિદ્યાર્થીઓ નોકરીયાતો તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પરિવહન ની...