અસારવા: રોકાણના નામે છેતરપિંડી, શેરબજારમાં રોકાણ કરી નફો મેળવવા જતાં CAના વિધાર્થીએ 8.33 લાખ ગુમાવ્યા
રોકાણના નામે છેતરપિંડી: શેરબજારમાં રોકાણ કરી નફો મેળવવા જતાં CAના વિધાર્થીએ 8.33 લાખ ગુમાવ્યા શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવાની લાલચમાં ચાર્ટર્ડ એકાઉનન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 8.33 લાખ રૂપિયા ગુમાવ્યા છે. વિદ્યાર્થીએ પહેલા 10 હજારનું રોકાણ કર્યુ, જેમાં તેને 750 નફો મળ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીએ 8.33 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું....