ઊંઝા: ઊંઝામાં અલૌકિક જીવન દર્શન પર્વની ઉજવણી મોટી સંખ્યામાં સ્નેહીજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
Unjha, Mahesana | Oct 27, 2025 ઊંઝા શહેરમાં દાસજ રોડ પર આવેલા હીરામણી પાર્ટી પ્લોટ ખાતે અલૌકિક જીવન દર્શન પર્વ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો સ્નેહજનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ લક્ષ્મી પાર્ક સોસાયટી ઊંઝા ખાતે રહેતા મેનાબા અને મગનભાઈ દ્વારા તેમના માતૃ પિતૃ અને વંદનાના ઋણ ચૂકવવાના પ્રયાસ રૂપે યોજાયો હતો.