જૂનાગઢના પ્રખ્યાત તીર્થધામ જટાશંકર ખાતે પ્રથમવાર ‘શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ’ નું આયોજન થઈ રહ્યું છે. જેમાં જંગલમાં પ્રદુષણ ન કરવાની અપીલ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ કરી હતી .
જૂનાગઢ: જૂનાગઢ યોજાનાર કથામાં જંગલમાં પ્રદુષણ ન કરવા અપીલ કરતા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા - Junagadh News