દસ્ક્રોઈ: અમદાવાદ: સિવિલ હોસ્પિટલના બાઉન્સરો દ્વારા માર મારવામાં આવતા યુવાનનું મોત,પોલીસે 3 આરોપીઓ સામે ફરિયાદ નોધી
અમદાવાદ: સિવિલ હોસ્પિટલના બાઉન્સરો દ્વારા માર મારવામાં આવતા યુવાનનું મોત, જેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો....