ટંકારા: સૌની યોજનામાથી ડેમો ભરવાં માટે ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મચ્છુ -૨ ડેમની મુલાકાત લીધી
Tankara, Morbi | Aug 11, 2025
વરસાદ મધ્યમ રહેતા સૌની યોજના લિંક 3 માંથી ડેમો ,ચેક ડેમો અને તળાવો ભરવા માટે ખેડુતોની માંગ ઉભી થયેલ તેને પહોચી વળવા આજે...