ઝાલાવાડ ના પ્રસિદ્ધ આશ્રમો પૈકી ના લીંબડીના ભફૈયા આશ્રમ ખાતે ઉત્તરાયણ ના દિવસે બ્રહ્મલીન સદગુરૂ સંત શ્રી પરમ પૂજ્ય રામરતનગીરી બાપુની 13 મી પુર્ણ્યતિથી એ મહાઆરતી અને ભવ્ય ભંડારા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર કચ્છ માં થી સાધુ સંતો અને સેવકો ધારાસભ્ય કિરિટસિંહ રાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાત્રે સંતવાણી કાર્યક્રમ માં જાણીતા કલાકારો એ સંતવાણીની રમઝટ બોલાવી હતી.