ગોધરા: રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ ફેકટરીમાં ગેસ લીકેજની ઘટનામાં 1 નું મોત અને 12 વધુ કામદારોને ઇજા
Godhra, Panch Mahals | Sep 10, 2025
ઘોઘંબાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ ફેકટરીમાં ગેસ લીકેજનો મામલો,ગેસ લીકેજની ઘટનામાં 1 નું મોત અને 12 વધુ...