માંડવી આશીર્વાદ નગર થી ભૂકંપ નગર તરફ જતા રોડ પર PGVCL ના થાંભલા માંથી તણખલા પડતા ઝાડી માં આગ લાગી હતી આગ લાગતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો માંડવી નગરપાલિકા ફાયર બ્રિગેડ અને PGVCL કચેરી એ સ્થાનિકો દ્વારા જાણ કરાતા ત્વરિત સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવાયો હતો સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી હતી સ્થાનિકો દ્વારા PGVCL ની આ ગોર બેદરકારી હોવાનું રોષ પૂર્વક જણાવ્યું હતું.