છોટાઉદેપુર: રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી અંતર્ગત એસ એફ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળી આપવામાં આવી
Chhota Udaipur, Chhota Udepur | Sep 12, 2025
૧૧ સપ્ટેમ્બર 'રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ' ૧૧ થી ૧૮ સપ્ટેમ્બર સુધી છોટાઉદેપુર જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે. ઉજવણી અંતર્ગત ૧...