રાજકોટ પૂર્વ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલ એ.જી. ચોક નજીક IDBI બેંકમાં અચાનક આગ લાગી, ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમતબાદ કાબૂમાં આવી
Rajkot East, Rajkot | Sep 13, 2025
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એ.જી. ચોક નજીક મોટી દુર્ઘટના થતા અટકી છે. મોડી રાત્રે અહીં આવેલી IDBI બેંકમાં અચાનક આગ લાગી...