તાલાળા: તાલાલા તાલુકાના ખિરધારગીર ગામના ખેડૂત થોડા દિવસો પહેલા વાડીએ ગયેલ અને ગુમ થયેલ હતા જેનો અધઁ ખોવાયેલી હાલતમા મૃતદેહ મળ્યો
Talala, Gir Somnath | Aug 13, 2025
તાલાલાના ખીરધારગીર ગામના ખેડૂત મેરામણ માલમ થોડા દિવસો પહેલા દરરોજની જેમ વાડીએ ગયેલ અને ઘરે પરત ન થતા તેના ગુમ થયાની...