કેશોદના પસવાડિયા ગામ નજીક છકડો રીક્ષા પલ્ટી મારતાં રીક્ષા ચાલકનું મોત,રીક્ષા ચાલકે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતાં પલ્ટી મારતાં રીક્ષા ચાલકને થઈ હતી ગંભીર ઇજાઓ,ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને સરકારી હોસ્પિટલે ખસેડાતાં હાજર ડોકટરે મોત થયાની કરી જાહેરાત,કણજડી ગામના રાજેશ વેજાભાઈ મૈતર ઉં. વ. 42 નું મોત થતાં પરિવારમાં ગમગીની વ્યાપી,રીક્ષા ચાલક કણજડી ગામેથી છકડો રીક્ષામાં ખેડૂતની મગફળી ભરી મટિયાણા ગામ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે પસવાડિયા વળાંકમાં બની હતી