તા. 24/01/2026 ના રોજ સવારે 10 વાગે ધોળકા તાલુકાના રનોડા ગામમાં વીર મેઘમાયા સાતમ નિમિત્તે વીર મેઘમાયા મંદિરે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.