દાહોદ: દાહોદ જિલ્લાના ટૂંકી અનોપ અને ભરસડા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે જિલ્લા કલેક્ટરએ કરી મુલાકાત
Dohad, Dahod | Sep 13, 2025
દાહોદ જિલ્લાના ટૂંકી અનોપ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતશ્રી નવલસિંગભાઈ પસાયા તેમજ ભરસડા ગામના ખેડૂતશ્રી રૂપસિંગભાઈ...