ઉમરગામ: ઉમરગામ UIA પ્રમુખ નરેશ બંથીયાનું અચાનક રાજીનામું, ઉદ્યોગ જગતમાં ચર્ચાનો માહોલ
ઉમરગામની જાણીતી CITIZEN કંપનીના માલિક અને ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA)ના પ્રમુખ નરેશભાઈ બંથીયાએ અચાનક પ્રમુખ તેમજ સભ્ય પદેથી રાજીનામું આપતા ઉદ્યોગ જગતમાં ચકચાર મચી ગઈ છે.