નવસારી: ખેડૂતો માટે પેકેજ તો બહાર પાડવામાં આવ્યું પરંતુ સમયસર નાણાં ચૂકવવામાં આવી તેવી નવસારીના ખેડૂતોની માંગ
સરકાર દ્વારા 10,000 કરોડનું પેકેજ ખેડૂતો માટે બહાર પાડવામાં આવ્યું ત્યારે નવસારી જિલ્લામાં પણ 38 કરોડ રૂપિયાનું જે ચુકવણી થનાર છે ત્યારે સમયસર ખેડૂતોને ચૂકવણી થાય તેવી માંગ છે. અને પ્રમાણિક પણ કામગીરી થાય તેવી માંગ