કામરેજ: કામરેજ ચારરસ્તા નજીક તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હુમલો કરનાર ફરાર બે ઝડપાયા.
Kamrej, Surat | Oct 7, 2025 કામરેજ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અજિત આહિર પર થયેલા હુમલા કેસમાં ફરાર વધુ બે આરોપીઓને કામરેજ પોલીસે સોમવારે ઝડપી પાડયા છે. આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા તેમની જામીન અરજી નામંજૂર થતાં તેમને લાજપોર જેલ મોકલી દેવાયા છે.જન્માષ્ટમીની રાત્રે કામરેજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અજિત આહિર પર સ્વીફ્ટ કારમાં સવાર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો