નાતાલ પર્વમાં દેશભરમાં ધામધૂમથી ઉજવણી થતી હોય છે ત્યારે દાહોદના ખ્રિસ્તી સમાજ દ્વારા દર વર્ષે રેલીનું આયોજન થતું હોય છે શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી ફરી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું