ડીસા પંથકમાં શિયાળાનું આગમન થતાં બટાકાનું વાવેતર પૂરજોશમાં ચાલું....!
Deesa City, Banas Kantha | Nov 9, 2025
ડીસા પંથકમાં શિયાળાનું આગમન થતાં બટાકાનું વાવેતર પૂરજોશમાં. કમોસમી વરસાદની વિદ્યય બાદ બનાસકાંઠાના ડીસા પંથકમાં હવે ધીમેધીમે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. મ જ્યાં છેલ્લા બે દિવસમાં ઠંડીનો પારો ગગડીને ૧૫.૮ ડિગ્રીએ પહોંચી ગયો છે, જેના કારશે વહેલી સવારે અને સંધ્યાકાળે વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ છે. ઠંડા પવનની લહેરખીથી સમગ્ર માહોલ આછોદક બની ગયું છે, જે શિયાળું - પાક માટે અનુકૂળ સંકેત આપી રહ્યો છે. ખેડુતો પણ ખેતી કામમાં જોતરાયા છે....