માંડવી બીચ ફેસ્ટિવલમાં સહેલાણીઓના મનોરંજન માટે ૧૧ દિવસ લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના પ્રખ્યાત કલાકારો તેમજ રાઈઝીંગ સ્ટાર્સ બેન્ડ લાઈવ પરફોર્મન્સ આપશે. તા.૨૧ના એશ્વર્યા મજમુદારના લાઈવ પરફોર્મન્સને સહેલાણીઓએ મન મુકીને માણ્યું હતું. તા.૨૨ ના ધ્રુવમ ત્રિવેદી એન્ડ બેન્ડ, તા. ૨૩ ના કોમર્શિયલ કલેક્ટિવ બેન્ડ, તા. ૨૩ના ઇમોશન સબમરીન બેન્ડ, તા. ૨૫ના હનીટ્યુન બેન્ડ, તા. ૨૬ના હેમાલી વ્યાસ એન્ડ બેન્ડ, તા. ૨૭ના અઘોરી મ્યૂઝિક